Saturday, 14 March 2015

કરિયાવર

કરિયાવર
વાહ! શું મુલ્યવાન કરિયાવર આપ્યો તે બાબુલ,
કે યાદો રૂપી જહાજમાં બેસીને હું સાસરે ચાલી.
આ કરિયાવર નહી પરંતુ છે ખજાનો મારો,
ના કોઈ લુટે, ના કોઈ ચોરે, ના કોઈ જુએ બાબુલ.
ઉપરથી છે હરિયાળી બધે ભીતરથી સુકી વાડી,
સુકા આસુને કોણ જુએ બાબુલ.
વચન છે મારું તને કોઈ દિ’ નહી ભૂલુ આ યાદોને,
અને જો ભૂલું તો આ મારી કવિતા યાદ અપાવશે મને.
જીવનનાં સાતેય રંગ બતાવ્યા તે મને,
ખુબ ખુબ આભાર કે આઠમાને બાંધ્યો પાલવડે મારાં.
સ્વપ્નેય ન ધારેલો કરિયાવર આપ્યો તે યાદોમાં,
બીજું તો શું માંગુ?
બસ, હવે બવ થયું બાબુલ!

                                                                                                                         

Tuesday, 10 February 2015

ઇશ્વર નો કમાલ

ઇશ્વર નો કમાલ
          હમણાં થોડા દિવસ પહેલા મારા હાથમાં ડૉ. આઈ. કે. વીજળીવાળા ની બુક મોતીચારો ભાગ ૭ “શબ્દની સુગંધ” આવી હતી. તેમાં “ભગવાન પર ગુસ્સો” નામની વાર્તામાં એક માણસની વાત છે. તે માનસ એક દિવસ ખૂબજ હેરાન થય છે. રાત્રે ભગવાન તેના સ્વપ્નમાં આવે છે. તે વ્યક્તિ ભગવાનને પ્રશ્ન કરે છે કે શા માટે તે આટલો બધો હેરાન થયો. ત્યારે ભગવાન તેને જવાબ આપે છે કે સવારમાં યમદુત તેને લેવા આવવાના હતા. તેના ઉઠતાની સાથે હાર્ટએટેક દ્વારા તેનું મૃત્યુ થશે. એવી યોજના નિષ્ફળ કરવા ભાગવાને આવું કર્યું.રસ્તામાં એક દારૂડિયા વાહનચાલક સાથે તેનું અકસ્માત અટકાવવા તેમણે તેની કાર ખરાબ કરી વગેરે... વગેરે. ભગવાને આવું એટલા માટે કહ્યું કે તે માણસ આગળના દિવસે અનાથ બાળકોને દાન કર્યું હતું અને બદલામાં અનાથ બાળકોએ તેના માટે લાબા જીવની પર્થના કરી હતી.
       પરંતુ આ વસ્તુ વાસ્તવિક કેટલી હદે? શું વાસ્તવિક જીવનમાં આવું બને ખરું? જો હા તો પછી શા માટે આટલા બધા લોકોનું મૃત્યુ થાય  છે? અને ધારો કે આ વસ્તુ સાચી બની જાય તો? તો શું દુનિયામાં કોઈ પણ માણસને ક્યારેય મૃત્યુની કે અન્ય મુશ્કેલી નો ડરજ ન રહે જો ભગવાન આમ દાન આપવાથી  પોતાના પ્લાન બદલવા માંડે તો શું થાય.
            કોય ચોર ચોરી કરવા જાતા તે પહેલા દાન કરી આવત અને જોતે પકડાય જવાનો હોત તો તેના બદલે તે નો પકડાત કારણ કે તેને દાન કરલું છે તો ભગવાન તેને બચlવીલેત.કોઈ ખુની ખુન કરતા પહેલા દાન કરત અને સાથે ભોજન પણ આપેત અને બદલામાં લોકો પાસે તેના લાબા જીવનની પાર્થના કરવાનું કહેત. તે ખુની ખૂનના ગુનામાંથી પકડાય જાય તો પણ પેલી પાર્થના ના કારણે ભગવાન તેની મદદે દોડી આવત અને તે પેલા પોલીસના મનમાં તે ખૂનીને છોડી મુકવાની ભાવના પેદા કરત અને તે છુટી જાત? કોઈ ભીખારીને દાનમાં રૂપિયો મળેત તે રૂપિયો તે વાપરવાને બદલે બીજા ભીખાનીને અથવા જારુરત મંદા વ્યક્તિને અપેતઅને બદલામાં ઈશ્વરને પ્રાર્થના કરેત કે જેણે મને આ રૂપિયો આપ્યો છે જેની મદદથી હું તમારી મદદ કરી રહ્યો છુ તેની તમામ મિલકત મને મળે. અને બીજે દિવસે જે અમીર તે ગરીબ અંદ ગરીબ તે અમીર હોત.
                જરા વિચાર કરી જુઓ જો આ વાર્ત માં દર્શવ્યા મુજબ વાસ્તવિક જીવનમાં બધું થતું હોત તો આપણા સમાજની પરિસ્થિતિ કઈક આ મુજબ હોત. પરંતુ આ વસ્તાવિતા નથી. કોઈને દાન દેવાથી કે પછી દુઅlથી જીવન બદલઈ જતું નથી. વર્તમાન બનતી  ઘટના એ સ્વપ્નમાં થાય છે. એવું પણ બની શકે અથવા વ્યક્તિ પોતાના સેટીસ્ફેક્સ્ન આપવા માટે આવું વિચારતો હોય અને તે  સ્વપ્ન સ્વરૂપે બહાર આવતું હોય.
             આ વાર્તા દ્વારા એટલું સાબિત થાય છે કે વ્યક્તિ જીવનમાં જે પણ કાઈ બને છે તે હમેશ સારા માટે બને છે. પરંતુ આ વસ્તુ ક્યાં કેલીટ યોગ્ય છે. આ વાર્તા લોકોને નીરlશાવાદ માંથી આશાવાદ તરફ દોરે છે. જો કોઈક ધટનાથી વ્યક્તિનું સર્વસ્વ લુટાય જાય તો પણ ઈશ્વરે એમાં કઈક યોગ્ય જ વિચર્યું હશે તેમ વિચાર કરવાનો અને પતાનું જીવન નવેસરથી જીવવાનું શરુ કરવાની પ્રેરણા આપે છે. પરંતુ એ માટે વ્યક્તિએ કાર્ય કરવું પણ જરૂરી છે.
              આ વાર્તા કઈક અંશે વ્યક્તિને ખોટા માર્ગે પણ દોરી જાય છે. મનુષ્યના જીવનમાં જે પણ કાઈ બને છે તે ઈશ્વરની કૃપાથી બને છે. આમ વિચારી વ્યક્તિ ફક્ત તેના જીવનમાં બનતો તમાશો જોયા કરે છે. પરંતુ કાઈ કાર્ય કરતા નથી. હા જો કે દરક વ્યક્તિ આવું નથી વિચારતાપરંતુ ઈનડીરેકલી આ વાર્તા કઈક આવો પણ મેસેજ આપે છે. કર્મ કાર્ય વગર ફક્ત જે બને છે તે જોયા કરવું.

             પણ ખેર દરેક વસ્તુ ને બે પાસા હોય છે. એ વ્યક્તિ પર આધારિત છે કે તે કઈ રીતે વસ્તુને જોવે છે.       

Monday, 22 December 2014

Reaction of Education


(1) What would you like to be? Educated? . . . or Uneducated? 
(2) What do you think about educated person and uneducated person?
 (3) Would you like to live life as educated person or not?
 (4) Which life do you think is better? 
                               First of all, please think about the possible answers on these questions. No need to give answer. Just thin l about it.. Well, I do not have any concern with these questions. Usually, people like to get education. But today I am remembering one of the character from Mahabharat Sahdev. He was a very knowledgeable person. He has capacity to know about future. His knowledge becomes his cures. He knows that his entire family is going to die in war. He and his brother have to fight with his own family members. His wife insulted by his cousins. But he cannot do anything because he can ‘only’ know things from his knowledge but he cannot share his knowledge. So his knowledge has become his own enemy. 
                          This same situation is face by Asmita also. Asmita is now doing M.A. in English. She is brilliant girl. She is interested in reading books and then criticised it. She was applying various theories on it and then evaluated book. She habituated to view the world from critical point of view. She is used to write a blog also. This reading, contemplating, writing – developed her understanding. Like Sahdev, her knowledge becomes her enemy. She raises questions on everyday happenings, especially on feminism. She is a dancer also. In her dance class some short cloths are not allowed. Up till now she has no problem with that but after her understanding developed, she became critical of it.. Girls and boys are dance together that is the reason that they are not allowed short cloths. Even Jeans are not allowed. But why girl should stop this thing? Why are they not doing anything against such patriarchal systems in the society? She started raising questions. But our society does not allow a girl to ask this type of questions. It was a confined role that girl should not have short cloths. So she has to sacrifice with her dance class. She is forced to leave that dancing-class.
                        Up-till now she has no any problem with that because she doesn’t know about woman’s marginalization, patriarchal ideologies and feminism. Here, her knowledge becomes a curse for her. 
                            Up till now she happily enjoyed every moment and everything in her life but now she can’t because she got knowledge about society, culture, religion and how it operates in favour of patriarchy and for confining women in socio-cultural-religious bounds. Which chain, society, or culture she is enjoining also and, she things that it was a freedom for her but now she comes to know that this was not freedom but jail. Had she remained uneducated! This society would have been more beautiful to her. She used to enjoys this situation a lot. And maybe she feels that she is happiest and lucky one in this world. So here knowledge becomes enemy for her. In our life also illiteracy is some time work as a blessing and knowledge is like a curse. Somebody has rightly said: “Ignorance is bliss”. I would confirm, “Knowledge is curse.” Too much education or knowledge is sometimes harmful. Now, once again think about those questions with which I started. . . .

Sunday, 7 September 2014

બોલો છે કાઈ જવાબ?

બોલો છે કાઈ જવાબ?
                   થોડા દિવસ પહેલાં મારા ડાન્સ ગ્રુપમાં થયલી આ વાત છે. અમારા ડાન્સ ટીચરે કહ્યું કે “આપનો શો હિટ જાય તેના માટે ભગવાનને પ્રાર્થના કરજો” ત્યારે Y નામના (ધારોકે) છોકરાએ ટીખ્ણ કરવા બે હાથ ફેલાવીને (ખુદાને દુઆ કરતા હાઈએ તેમ) કહ્યું કે Z નામની છોકરી આવિરીતે પ્રાર્થના કરશે. ત્યારે તે છોકરી ખુબજ ગુસ્સે થઈ ગઈ, અને ડાન્સ ટીચરે પણ કહ્યું કે “તમે મુસલમાન છો?” અને તેને ગુસ્સે થઈને જવાબ આપ્યો “ના હું વૈષ્ણવ છુ.” આ બનાવ દરમ્યાન હું ત્યાં હાજર હતી. ધર્મના નામે આવી ટીખ્ણ અને ગુસ્સો મને ખુચ્યો પણ ખરો પણ હું કઈ પણ ના બોલતા ચુપ રહી. કારણ કે આ વાત Z નામના બહેન,Y નામના ભાઈ કે પછી ડાન્સ ટીચર ની નથી.આ વાત આપણા સમાજ ની છે.
                  આપણે જે ધર્મના હોઇએ એના કરતા કોઈ આપણને બીજા ધર્મના કે બીજી જ્ઞાતિના કહે તો આપણે ગુસ્સા પૂર્વક તેનો વિરોદ્ધ દર્શાવતા ગર્વ સાથે કહીયે છીયે કે હું તો ફલાણા ધર્મનો અથવા ફલાણા જ્ઞાતિનો છુ.અને આમ કહી આપણે આપણા ધર્મની અથવા જ્ઞાતિની બડાસ મારવા મડીયે છીએ.
                      અમે જે શો કરવા જઈ રહ્યા છીએ (જે હજી બાકી છે). તે શ્રી કૃષ્ણના જીવન પર આધારિત છે. ધારો કે હું ખુદા ને અથવા જિસસને પ્રાર્થના કરું તો શું કૃષ્ણ ભગવાન ગુસ્સે થઈ મને શ્રાપ આપેત કે “ જા તને શ્રાપ આપું છુ કે શરુ શો એ તું પડી જાશ, તારો પગ ભાંગશે, તું સ્ટેપ્સ ભૂલી જાશ અથવા તો શોના દિવસે તું બીમાર પડીશ. કારણ કે તે મારા શોની પ્રાર્થના બીજા ધર્મના ભગવાનને કરી છે. “હું શું આટલો બધો કંગાળ છુ કે તું મારી અરજી લઈને તેની પાસે ગઈ.”
                         ના આવું કયારે પણ થતુ નથી. પણ જો આવું ઈશ્વરમાં થતું હોત તો? તો તે પણ મનુષ્યની જેમ જગડતા હોત. જો હિંદુ ધર્મના ભગવાનને વરસાદ વરસાવવાનું મન થાત ત્યારે ખુદા વિરોદ્ધ દર્શાવેત અને બંને વચ્ચે જગડો થાત. જે જીતે તેમનું ધાર્યું થશે ની શરત લાગેત. ત્યારે સૌવ સૌવ ના ભગવાનને જીતાડવા મનુષ્ય પણ લાગી જાત. તે પણ જગડો કરવ રસ્તાપર નીકળી પડત, અને અંતે જે જીતેત તેનું ધાર્યું થાત.
                   પણ શું અવ થાઈ છે ખરી? મનુષ્યની જેમ ઈશ્વર પણ પોતે શ્રષ્ઠ છે એવું સાબિત કરવા જગડતા હોત તો શું આપણે જુ સુધી જીવતા હોત? અને જો એ નથી જગડતા તો પછી અપણે શા માટે જગડીએ છીએ? અરે અપણે જો હિન્દુ હોએ તો દરગા તરફ થી નજર હટાવી લઈએ છીએ. અને જો વિરુદ્ધ ધર્મનો પડોશી આવે તો તો પુરુ જ થય ગયું. શું સાચે જ બધા ધર્મ અલગ અલગ છે?
                       ના ઈશ્વર અલગ નથી પરંતુ આપણા માનસ અલગ છે. ઈશ્વર તો એક જ છે એ તો નથી કૃષ્ણ કે નથી ખુદા કે નથી જિસસ. એ તો પરમ તત્વ છે. જે આપણે ક્યારેય જોયો નથી, અને સમજ્યો પણ નથી.શું આપણો ધર્મ સર્વોચ છે? સમ્પૂર્ણ છે? સનાતન છે? ના નિયમ, ધર્મ, રીત, રીવાજ બધું બનાવનાર આપણે છીએ મનુષ્ય. મનુષ્યને ક્યારેય સંપૂણ જોયો છે? તો પછી આપાણો ધર્મ પણ કેવી રીતે સંપૂણ હોય! જેમ મનુષ્યમાં ખરાબ અને સારા બંને પાસા છે તેમજ ધર્મને પણ બંને પાસા છે. આપણે દરેક ધર્મને બંને પાસા સાથે સ્વીકારવો જ રહ્યો.
                      ઇસ્લામ બનીને મંદિરે જવું અથવા તો હિન્દુ બનીને દર્ગાએ જવું એમાં શું ખોટું છે? શા માટે જો આપણે કોઈ દર્ગાએ જઈ અને પ્રાર્થના કરવાનું કહે તો ગુસ્સે થઈ અમે વૈષ્ણવ છીએ એવું કહીએ છીએ. શા માટે આપણે એકબીજાના ધર્મ આપનાવતા અચકાએ છીએ?અથવા આપણા ધર્મને શ્રેષ્ઠ સાબિત કરવા મથીએ છીએ.

                ઈશ્વરે આપણ ને  બનાવવામાં ભેદ નથી રાખ્યો તો આપણે એનામાં ભેદ પડવા વાળા કોણ? બોલો છે કાય જવાબ અનો તમની પાસે?                

Wednesday, 5 February 2014

મારો અનુભવ

મારો અનુભવ
            શાહબુદીન રઠોડની પેલી ટુંકી વાર્તા તો જાણતાજ હશો “આવ ભાણા આવા” જેમાં લેખકને મહામેહનતે બુટ નું સુખ પ્રપ્ત થયુ. એવુંજ કઈંક મારી સાથે પણ બન્યું. વાત જાણે એમ છે કે મારી collegeમાં નવરાત્રી ઉજવાનું નક્કી થયું. આપણને જરા એમકે થોડા સારા એવા અને આપણો વટ પડે એવા ચણીયાચોળી પહેરીએ તો સારું. મારી એક friend પાસે મારી એ કેટેગરી માં આવી શકે એવા ચણીયાચોળી હતા. મેં એની પાસે મને એક દિવસ આપવા માટે માગણી કરી પરંતુ એને જરા મને તેના અમુલ્ય એ ચોલી  આપવા ગમ્યા નાહી. માટે મારે નાગમતા એવા મારા જુના ચોળી પહેરવા પડ્યા. પોતાનું ભાવતું ભોજન ખીર અને પૂરી સામે પડ્યા હોવા છતા દાળભાતથી કામ ચલાવું પડે એવુંજ કઈક મને પણ થયું. મારી friend ની ના મને કાંટની જેમ ખુચી અને ત્યારે જ મેં નક્કી કરીલીધું કે હું એનાથી પણ સારા ચોલી સીવડાવીશ, અને એવું કર્યું પણ ખરું.
            એણે એના ચોલી સાદા દરાજી પાસે સીવડાવેલા જયારે મેં designer શોધી. ચોલી સીવડાવવા જતા પહેલા ની બધી જ પૂર્વ  તૈયારી કરી લીધી. હું અને મારી મમ્મી બંને તે designer ના ઘરે ગયા . અમે જયારે અંદર રૂમમાં ગયા તો જોયું કે એક નાનકડા રૂમમાં બે કબડ અને એક ખૂણામાં કપડા સીવવાનું મશીન અને ચારે બાજુ કપડા અને કપડા સીવતા વધેલા લીરા. એક ગડલુ જેમાં ગ્રાહક જઈ બેસે.
            જેવા અમે બેઢા કે થોડી વારમાં એ રૂમમાં એક છોકરી દાખલ થઈ. મને એમ કે એ designerની assistant હશે. પરંતુ પછી ખબર પડી કે એ designer પોતેજ હતી. જોતા તો એ મારી જેટલી જ લગતી હતી. પણ જયારે એની દીકરી મમ્મી કરતી આવી ત્યારે ખબર પડી કે એ પરણીત છે. આમ જુઓતો એ સારુ જ થયું કે અમને જાણ થાય કે તે પરણીત છે અને મારા કરતા મોટી છે, કારણ કે જો અમે એ ધારણામાં રેત તો મારી મમ્મી ખબર નહિ મારી શું હાલત કરેત. ધરે આવીને શરૂઆત તો ત્યાંથી જ થાત “જોયું તારી જેવડી છે! પણ કેટલું કમાય છે? અને તારે તો ન ભણવું કે ન કમાવું. તારી ઉંમરની છોકરીઓ કેટલા કામ કરતી હોય. તારી ઉંમરમાં મારા લગ્ન થઈ ગયા હતા.” અને એવું તો કઈક મને સભળ્વયુ હોત. પણ હું આ બનાવ થી બચી ગાય એનો મને આનંદ હતો.
        એ છોકરી જેવી લગતી સ્ત્રી નું નામ વિભાબેન હતું. તેમણે અમે આવવાનું કારણ પૂછતા અમે ચોલી સીવવાની વાત કરી. તેમણે મારું માપ લીધું અને design કેવી કરવી અને કેવી નહી  ના વિષય ઉપર લગભગ એક કલાક ચર્ચા કરી, અને અંતે બધુ નક્કી થયું. પછી તેમણે મને પંદર દિવસ માં સીવી આપવા નો વાયદો કર્યો. હું તો રાજીનારેડ થય ગઈ કારણ કે મારી friend સામે મારો વાટ પાડવામાં માત્ર પંદર દિવસ બાકી હતા.
            ત્યાર પછી ઘરે આવીને હું રોજ મારા મનમાં એ નક્કી કરેલી design મુજબ ચોલી તૈયાર કરતી અને એ ચોલી પહેરી હું મારી કલ્પના ની દુનિયામાં નાચતી. તે દિવસ થી રોજ રાત્રે સ્વપ્નમાં એ ચોલી પહેરેલિ એવી હું મારી જાતે જોતી. ત્યારથી મારા એક કામમાં વધારો થયો, એ પંદર દિવસ ના ગાળાને ગણવો! રોજ ઉઠી ને અને સુતા પહેલા દિવસો ગણવા. આમ દિવસો ગણવામાં અને સ્વપ્ન જોવામાં એ પંદર દિવસ પસાર થઈ ગયા. આખરે એ દિવસ આવી જ ગયો જેની હું  એટલી આતુર તાથી વાટ જતી હતી. મનમાં હરખતી અને છાતી ફુલાવતી હું મારા ગર્વ ને લેવા માટે ગઈ. મને જોતા જ વિભાબેન બોલ્યા:
“અરે! આવ, આવ દેવાંગના! હું તારી જ વાટ જોતી હતી.મને તુ જ કે તું આવીશા જ!”
“હસતો વળી અજે તો આવું જ ને! મારા ચોલી થઇ ગાય તો આપો.”
તેમણે મને થોડા ખચકાટ સાથે કહ્યું; “વાત જાણે એમ છે કે તારા ચોલી તો તૈયાર થય જ જાત પણ મને એક ઉતાવામાં જો તે બગડે તો ખોટું થાય માટે મને બે દિવસ વધુ આપ અને એક કામ કરને પરમ દિવસે પાકું થઈ જસે તું ત્યારે આવે!”   
               મારું મન ભાગી ગયું. હું ખુબ ઉદાસ થઈ ગઈ. પણ પછી એમ થયું કે એટલા દિવસ કઢય એમાં બે નો વાધારો જો એનાથી મારા ચોલી સારા થતા હોય તો.માંડ માંડ એ બે દિવસ પુરા થયા. અને પછી હું એ ઉમળકા સાથે વિભાબેનના ઘરે ગઈ.તેમણે મને જોતા જ કહ્યું:
“દેવાંગના ! આવ તુ તો timeની હુબજ પકી કીધુ તે દીવસે આવીખરી!”
“હા તે આવુંજને મારા ચોલી તૈયાર છે?”
“વાત જાણે એમ છે કે એ ચોલી ની design થોડો સમય માગીલે તેમ છે.so I need more one weak!”
            મને હવે વીભા પર ખુબ જ ગુસ્સો આવતો હતો. મેં તેમની સાથે ઘણી રકજક કરી પણ મારી પાસે કોઇ option નોતો.
            માંડ માંડ અને ખુબજ દુખ માં મેં તે weak પસાર કર્યું. રોજ રાત્રે સ્વપ્નમાં આવતી એ સ્વ્પનપરી પણ ઉડી ગઈ પરંતુ મારા ચોલી નો ક્યાં અતોપતો ન હતો. Weak પછી તેમના ઘરે જવું યોગ્ય ના ગણતા મેં તેમે ફોન કર્યો. આ વખત મે જરક કડક અવાજ થી પૂછ્યું:
“વિભાબેન હવે તમે બવ કરી તમારા કારણે મારા બે લગ્ન અને એક પ્રોગ્રામ  બગડીઓ. “
જો કે લગ્ન નું અને પ્રોગ્રામ નું હું ખોટું બોલી હતી.તેમણે મને જવાબમાં એટલું જ કહ્યું.
sorry! પણ હજી ચોલી તૈયાર નથી થયા. પણ અવતા શુક્રવારે પાક્કું.”
હવે તમેં મારી હાલત સમજી શકો છો કે હું કેવી પરિસ્થિતિમાં છુ.આ વાત ને આજે દોઠ મહિનો થયો છે. પણ આજે પણ હું એ ચોલી ના ધક્કા ખાવ છુ. તેમનો જવાબ એક જ હોય છે આવતા શુક્રવારે. 
     

      

 

                             


Friday, 30 August 2013

movie screening 'Hamlet'


         Kenneth Branagh’s movie ‘Hamlet’ is very faithful to the original play. Movie follow sequence of original play. Most of dialogues are taken from shakespeare’s play ‘Hamlet’. Most of movie similar to original play. But then even director made some changes in movie.
           In beginning of the movie statue of Hamlet is a different from original work. In movie it is very symbolically taken, when movie start it is stand very peridly,it shows power of Hamlet and their family on Denmark. But end of the movie it is fall in down Hamelt’s whole family destroyed. In movie Director give more important to Ophelia’s character. In original play Opheila present as miner character. But in movie Director more focus on her character and represent her emotion very deeply.
           When Hamlet take revenge and murdered his uncle it is aesthetic delight for me. Every time Hamlet adjourned to take revenge. Some were I feel that he cannot take revenge but finely he done it.
             I feel catharsis when Hamlet meet his father’s ghost, because before this scene he already suffer from two things, first is his mother getting marriage with his uncle in very short time, second is his father’s death. This two things he can digest before it his father ghost comes and says that his death s not natural but murdered by his uncle. During this time his mental situation is very deficit. This condition creat catharsis. 
            Before screening of movie my imagination about play is different and many of pint is not clear in my mind but after screening movie lot of things are clear .
        Hamlet mental situation I cannot cherish my life time. Hamlet didn’t faithful with his mother , Ophelia and his father also. Mentally he can’t handle whole situation. He can’t focus on Ophelia and his mother love. And to take revenge also he can’t good job because he live in conflict between “ to be or not to be”. He is not faithful any particular things in my point of view he is fail in his life.                  


Thursday, 29 August 2013

robinson crouse as subaltern novel


v   Subaltern theory means a marginalized group. It can use very different way like heathen ,social discrimination, gender, culture etc this theory we can apply on’ Robinson Crouse’ also. Let’s see that how can we apply this theory on’ Robinson Crouse’.
                                         In the novel Crouse is the central character. But if we change the center and took the central character as a Firday, so, it is a good situation for  subaltern theory. Subaltern theory means a marginalized group. It can use very different way like heathen ,social discrimination, gender, culture etc. T
v  Friday is an African man ,he is black man and Crouse is white man. Here colour is the symbol of their social status. Crouse is powerful man and other side Friday is marginalized. In Island Crouse save the life of Friday and he live with him. Friday cannot understand language of Crouse. In novel he has no much dialogue, he is speechless person. But his silence say every things. Crouse try to teach English Language to Friday, here we can see deep symbol. LANGUAGE is our IDENTITY, if we accept other’s language it’s mean we are surrender in that person. When Fridey and Crouse meet , Crouse behave like a friend but than slowly, slowly he become master of Friday. It is indirectly symbol of English people and colonized people. Friday is nonchristian,here he is heathen. Crouse learnt him Christian’s rules, how Christian live and every thing about Christian. Indirectly Crouse try to convert Friday into Christian.
                             In my point of view this is whole situation like “colonized India”. Britisher’s comes India only for business but than they  colonized us. During this time they force people to learnt their ENGLISH LANGUAGE, now a days even we can see craze of English Language. Our language is our own identity but than even people give importance to English Language more then our language. During those time people like to be Christian. They proved their self to speak English rather than their language.
                                  This is not only condition of India but all the colonized country’s condition. So we can see here that Crouse is a symbol of colonizer and Friday is a symbol if colonized people.